દૂધ અને કેળા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક ગણાય છે.

Published by: gujarati.abplive.com

વજન ઘટાડવા કે વધારવા માટે લોકો તેનો ઉપયોગ કરે છે.

Published by: gujarati.abplive.com

કેટલાક લોકો માટે દૂધ અને કેળાનું સેવન નુકસાનકારક છે.

Published by: gujarati.abplive.com

ખરાબ પાચનની સમસ્યા વાળા લોકોએ આ મિશ્રણ ન ખાવું.

Published by: gujarati.abplive.com

અસ્થમાના દર્દીઓએ કેળા અને દૂધ સાથે ન ખાવા જોઈએ.

Published by: gujarati.abplive.com

દૂધ અને કેળા સાથે ખાવાથી કફ તેમજ ઉધરસ થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

કેટલાક લોકોને આ બંને વસ્તુઓ સાથે ખાવાથી એલર્જી થાય.

Published by: gujarati.abplive.com

સાઈનસની તકલીફ હોય તેમણે પણ આ મિશ્રણ ન ખાવું જોઈએ.

Published by: gujarati.abplive.com

જો કોઈ સમસ્યા ન હોય તો તમે બંનેનું સેવન કરી શકો છો.

Published by: gujarati.abplive.com

આહારમાં ફેરફાર કરતા પહેલાં ડૉક્ટરની સલાહ લેવી.

Published by: gujarati.abplive.com

આ લેખમાં આપેલી માહિતી સામાન્ય જાણકારી માટે છે. તમારા આહારમાં કોઈ પણ ફેરફાર કરતા પહેલા અથવા નવી ડાયેટ શરૂ કરતા પહેલા હંમેશા નિષ્ણાત ડૉક્ટરની સલાહ લેવી.

Published by: gujarati.abplive.com