સફરજન આપણા આરોગ્ય માટે ઘણું લાભદાયી ફળ છે



તે ફાઈબર, વિટામિન્સ અને એન્ટીઑક્સિડન્ટથી ભરપૂર હોય છે



જે હૃદય, પાચનતંત્ર, ત્વચા અને વજન નિયંત્રણ માટે ઉપયોગી છે



વજન ઘટાડવામાં, બ્લડ પ્રેશર નિયંત્રિત કરવામાં, અને ડાયાબિટીસના જોખમને ઓછું કરવામાં મદદરૂપ છે



પરંતુ સફરજન ક્યારે ખાવું જોઈએ સવારે કે સાંજે?



સફરજન સવારે ખાવું વધુ ફાયદાકારક છે, ખાસ કરીને નાસ્તા પછી પરંતુ ખાલી પેટે નહીં



સફરજનમાં રહેલુ ફાઈબર પાચન સુધારે છે અને ઉર્જા પૂરી પાડે છે.



રાત્રે સફરજન ખાવાનું ટાળવું જોઈએ કારણ કે તે પાચન પ્રક્રિયાને ધીમી કરી શકે છે



રાત્રે ખાવાથી પેટમાં ભારેપણું અને ગેસનું કારણ બની શકે છે



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો