વ્યક્તિના શરીર પર દૂધ પીવાનો સમય આધાર રાખે છે

Published by: gujarati.abplive.com

સવારે દૂધ પીવાથી શરીરને ઊર્જા મળે છે

નોકરી ધરાવતા લોકો માટે સવારે દૂધ લાભદાયી હોય છે

રાત્રે દૂધ પીવાથી ઊંઘ સારી આવે છે

રાત્રે દૂધ મનને શાંતી આપે છે

ઊંઘની સમસ્યામાં રાત્રે દૂધ પીવું સારું હોય છે

રાત્રે દૂધ ગરમ ફાયદાકારક હોય છે

બાળકો અને વૃદ્ધો માટે રાત્રે દૂધ પીવું ઉત્તમ હોય છે

Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી