સવારનો તડકો શરીરને ઘણા બધા ફાયદા આપે છે

માત્ર 10-15 મિનિટ પણ સૂર્યપ્રકાશમાં રહો છો તો શરીરને ઘણા લાભ થશે

સવારનો તડકો લેવાથી રાત્રે સારી ઊંઘ આવે છે

બ્લડપ્રેશર નિયંત્રણમાં રહે છે

સવારનો તડકો શરીરમાં વિટામિન ડી બનાવે છે

આ કારણે દાંત અને હાડકા મજબૂત બને છે

સવારનો તડકો શરીરને શાંત કરે છે અને તણાવ ઓછો કરે છે

તડકો તમને અનેક બીમારીઓથી બચાવશે

તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થશે

(આ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે, અમલ કરતા પહેલા એક્સપર્ટની સલાહ લો)