ઘઉં કોમ્પ્લેક્સ કાર્બોહાઇડ્રેટનો સ્ત્રોત છે

Published by: gujarati.abplive.com

કોમ્પ્લેક્સ કાર્બોહાઇડ્રેટ બ્લડ શુગરને ધીમે ધીમે વધાવે છે

તેમાં રહેલો ફાઇબર પાચન પ્રક્રિયાને ધીમું કરે છે

નિષ્ણાતો મુજબ, ડાયાબિટીસમાં ઘઉંની રોટલી ટાળવી જોઈએ

જુવાર ડાયાબિટીસના દર્દીઓ માટે ઉત્તમ છે

ઘઉં ઇન્સ્યુલિનનું સ્તર વધારે છે

પ્રોટીન વધારવા માટે બાજરીની રોટલી સારી હોય છે

આયરનની કમી હોય તો રાગીની રોટલી પણ લાભદાયી છે

નિષ્ણાતો મુજબ, મલ્ટીગ્રેન લોટની રોટલી ખાવાથી શરીરનું સ્વાસ્થ સુધરે છે

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે