વજન ઘટાડવા માટે કયો લોટ સૌથી વધુ શ્રેષ્ઠ ગણાય છે?

Published by: gujarati.abplive.com

આજકાલ લોકો વધતા વજન અને હેલ્થ માટે સભાન બન્યા છે.

Published by: gujarati.abplive.com

મલ્ટિગ્રેન લોટ જવ, બાજરી અને ઓટ્સમાંથી બનાવાય છે.

Published by: gujarati.abplive.com

ઘઉંના લોટમાં કાર્બોહાઇડ્રેટ્સ અને ફાઇબર વધુ હોય છે.

Published by: gujarati.abplive.com

ફાઇબરના કારણે મલ્ટિગ્રેન લોટ પાચનમાં સુધારો કરે છે.

Published by: gujarati.abplive.com

મલ્ટિગ્રેન લોટ બ્લડ શુગરને ઝડપથી વધતા અટકાવે છે.

Published by: gujarati.abplive.com

ઘઉંનો લોટ મલ્ટિગ્રેન લોટ કરતાં ખૂબ વધુ સસ્તો મળે છે.

Published by: gujarati.abplive.com

ડાયેટિશિયન મુજબ વજન ઘટાડવા મલ્ટિગ્રેન બેસ્ટ લોટ છે.

Published by: gujarati.abplive.com

જોકે માત્ર લોટ બદલવાથી તમારું વજન ક્યારેય ઘટશે નહીં.

Published by: gujarati.abplive.com

વજન ઉતારવા નિયમિત કસરત અને સંતુલિત આહાર જરૂરી છે.

Published by: gujarati.abplive.com