સાકર ટેટીને અમૃત સમાન મનાય છે



ટેટી શરીરને હાઇડ્રેટ રાખે છે



ટેટીમાં ઓમેગા-3 અને વિટામીન ઈ હોય છે



વધુ માત્રામાં સેવન કરવાથી બ્લડ શુગર વધી શકે છે



શરદી ઉધરસમાં ટેટીનું સેવન ન કરો



ગર્ભાવસ્થા દરમિયાન વધુ માત્રામાં સેવન ન કરવું જોઈએ



સાકર ટેટીમાં પાણીનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે



વધુ માત્રામાં ખાવાથી કિડનીને નુકસાન થઈ શકે છે



રોજ એક વાટકી સાકર ટેટી લેવાથી સ્કિન ગ્લોઇંગ બને છે



(તમામ તસવીરો સોશિયલ મીડિયા)