ઉનાળાની ઋતુ શરૂ થવા જઈ રહ્યો છે

Published by: gujarati.abplive.com

આ ઋતુમાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે

ઉનાળામાં અનેક બીમારીઓ થવાનો ભય રહે છે

ઉનાળાના ઋતુમાં સાકર ટેટીને અમૃત માનવામાં આવે છે

તે શરીરને હાઇડ્રેટ રાખે છે

સાકર ટેટીમાં આશરે 90થી 95ટકા પાણી હોય છે

જે શરીરને હાઇડ્રેઇટ રાખવામાં મદદરૂપ કરે છે

તેમાં રહેલું પોટેશિયમ થકાવટને દૂર કરે છે

સાકર ટેટીનું નિયમિત સેવન કરવાથી હૃદય સંબંધિત બીમારીઓથી બચી શકાય છે

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે