ઉનાળામાં તરબૂચ અને શક્કરટેટી લોકપ્રિય ફળો છે

Published by: gujarati.abplive.com

બંન્નેમાં પાણીની માત્રા વધારે હોય છે

તરબૂચમાં આશરે 90થી 95% પાણી હોઈ શકે છે

શક્કરટેટીમાં આશરે 85થી 90% પાણી હોઈ શકે છે

શક્કરટેટી કરતા તરબૂચમાં પાણી થોડું વધારે હોય છે

બંન્ને ફળ શરીરને ઠંડક આપે છે

શક્કરટેટી પોષણ માટે સારી હોય છે

ડિહાઇડ્રેશનથી બંને ફળો બચાવે છે

તરબૂચ વધુ રસદાર હોય છે

બંને ફળો આરોગ્ય માટે ફાયદાકારક હોય છે

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે