વાળના માલિશ માટે કયું તેલ વધુ સારું છે. સરસવ કે નાળિયેર તેલમાં શું બેસ્ટ છે



ઘણા લોકો એ ઉકેલ સુધી પહોંચી શક્યા નથી કે વાળ માટે કયું તેલ શ્રેષ્ઠ છે.



સરસવનું તેલ અને નાળિયેરનું તેલ બંને વાળ માટે ફાયદાકારક છે



પરંતુ બંનેના પોતાના અલગ અલગ ગુણધર્મો અને ફાયદા છે.



સરસવ તેલ વાળને સ્વસ્થ અને મજબૂત બનાવવામાં મદદ કરે છે.



તે તમારા વાળને વધુ સારું પોષણ આપે છે



નારિયેળ તેલમાં એન્ટી-ઓક્સિડન્ટ હોય છે. જે વાળને સ્વસ્થ અને ચમકદાર બનાવવામાં મદદ કરે છે.



આ તેલ વાળને પોષણ આપે છે તેમને મજબૂત બનાવે છે.



જો તમે સ્નાન કરતા પહેલા નાળિયેર તેલથી માલિશ કરો છો તો તે તમારા વાળને ચમકદાર બનાવે છે



વાળના માલિશ માટે સરસવનું તેલ અને નાળિયેરનું તેલ બંને સારા વિકલ્પો છે.



તમારા વાળમાં સરસવનું તેલ અથવા નાળિયેરનું તેલ લગાવો.



તમારા વાળને સારી રીતે માલિશ કરો.



Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો.