ઉંમર વધતાં શરીરની કોષો ધીમે ધીમે કેરેટિનનું ઉત્પાદન ઓછું કરે છે

જેના કારણે નખ નબળા દેખાય છે

જો તમારા હાથ લાંબા સમય સુધી પાણીમાં રહે તો એ નખને નુકસાનગ્રસ્ત બનાવી શકે છે

નખની કાળજી છ રીતે રાખવી જોઈએ

રોજ નખો પર મોઈશ્ચરાઈઝર લગાવવું જોઈએ

હાર્ડ કેમિકલવાળી વસ્તુઓથી નખોને બચાવો

નખોને વધારે લાંબા ન વધવા દો

વારંવાર નેલ પેઈન્ટ લગાવવાનું ટાળો

યોગ્ય સંતુલિત આહાર લો

Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો