સફરજનનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે



પરંતુ યોગ્ય સમયે ખાવાથી ફાયદા થાય છે



રાત્રે સફરજન ખાવાથી પેટ ભારે થઈ શકે છે



આ સિવાય ઊંઘમાં પણ વિક્ષેપ પડી શકે છે



સફરજનમાં ફ્રુક્ટોઝ હોય છે જે તમારા શરીરને એક્ટિવ રાખે છે



સફરજન રાત્રે ખાવાથી કબજિયાત જેવી સમસ્યા થઈ શકે છે



ગરમ દૂધ સાથે સફરજન ખાવાથી પેટ ભારે થઈ શકે છે



સફરજન રાત્રે ખાવાથી એસિડિટી પણ થઈ શકે છે.



સફરજન ખાવાથી પાચન પ્રક્રિયા પર અસર પડે છે



સફરજનનું સેવન ભોજન કર્યાના ઓછામાં ઓછા 2 કલાક પછી કરવું