દહીં સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે

દહીંનું સેવન હંમેશા સવારે અને બપોરે કરવું જોઈએ

રાત્રિના સમયે ક્યારેય દહીંનું સેવન ન કરો

રાત્રે દહીંના સેવનથી અનેક ગંભીર સમસ્યાઓ થઈ શકે છે

આવો જાણીએ રાત્રે દહીં ખાવાથી શરીરમાં શું અસર થશે

દહીંનું સેવન રાત્રે કરવાથી બોડીનું મેટાબોલિઝમ સ્લો થઈ શકે

રાત્રે દહીંના સેવનથી પેટ સાથે જોડાયેલી સમસ્યા થઈ શકે છે

રાત્રે દહીંનું સેવન કરવાથી ગટ હેલ્થ ખરાબ રીતે પ્રભાવિત થાય છે

રાત્રે દહીં ખાવાથી શરદી-ઉધરસની સમસ્યા થઈ શકે છે

દહીંની તાસીર ઠંડી હોય છે રાત્રે તેનું સેવન ન કરવું જોઈએ