દહીંનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે



દહીં ખાવાથી ઘણા ફાયદા થાય છે



પરંતુ દહીંની સાથે કેટલીક વસ્તુઓનું સેવન ન કરો



દહીં સાથે અમૂક પ્રકારના ફૂડ્સ ખાવાથી પાચનની સમસ્યા થઈ શકે છે



દહીં અને માછલી વિરુદ્ધ આહાર છે તેને ક્યારેય સાથે ન ખાવું જોઈએ



ડુંગળી અને દહીં સાથે ના ખાવા જોઈએ



દહીંની સાથે તળેલા ખોરાક ક્યારેય ન ખાવા જોઈએ



દહીં અને કેરી સાથે ખાવાથી નુકસાન થઈ શકે છે



તમે એકલા દહીંનું સેવન કરી શકો છો



સવારે નાસ્તામાં દહીં ખાવાથી અનેક ફાયદા થશે