ભીંડાનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે

ભીંડામાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે

પરંતુ આ શાકભાજીની સાથે કેટલીક વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ

ભીંડાની સાથે ક્યારે મૂળાનું સેવન ન કરવું જોઈએ

ભીંડા અને મૂળા બંને અલગ પ્રકૃતિના શાકભાજી છે

મૂળામાં સલ્ફર સંયોજનો હોય છે જે પેટમાં ગેસ વધારે છે

કારેલા અને ભીંડાનું સેવન પણ સાથે ન કરવું જોઈએ

કોબીજ અને ભીંડા પણ ક્યારેય સાથે ન ખાવા જોઈએ

ભીંડાની સાથે બટાટાનું સેવન પણ ન કરો

આ મિશ્રણના સેવનથી પેટમાં સમસ્યાઓ થઈ શકે છે