સવારની શરૂઆત કેવી રીતે કરીએ એ આખા દિવસને અસર કરે છે



ઘણા લોકો સવારે ઉઠીને પાણી પીવે છે તો વોકિંગ



આજે અમે તમે એવી આદતો વિશે જણાવીશું જે સવારે ઉઠીને તમારે ન કરવી જોઈએ



ફોન ચેક કરવો: આનાથી તણાવ વધી શકે છે અને આખો દિવસ બગડી શકે છે.



બેડ-ટી અથવા કોફી પીવી: આ આદત કોલેસ્ટ્રોલ વધારી શકે છે.



સવારે ઉઠીને તરત જ આલ્કોહોલ કે સિગારેટનું સેવન ન કરવું જોઈએ



લાંબા સમય સુધી પથારીમાં રહેવું: આનાથી આળસ વધે છે



પથારીને અવ્યવસ્થિત છોડવી ન જોઈએ: તેનાથી નેગેટીવીટી આવે છે



કોઈ કારણ વગર સવારે મોડા ન ઉઠવું જોઈએ



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો