પાલક અને અન્ય લીલા શાકભાજી સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા

બજારમાં હાલમાં પાલક સરળતાથી મળી આવે છે

પાલકના સેવનથી ઘણા સ્વાસ્થ્ય લાભ થશે

પાલકની સાથે કેટલીક વસ્તુઓનું સેવન ક્યારેય ન કરવું જોઈએ

પાલકની સાથે કેટલીક એવી વસ્તુઓ છે જે ખાવાથી મુશ્કેલી થઈ શકે

પાલકની સાથે ક્યારેય તલનું સેવન ન કરો

તેનાથી પેટ સંબંધિત સમસ્યા થઈ શકે

પાલક અને પનીર સૌથી વધુ ખવાય છે

પરંતુ દૂધની બનેલી વસ્તુ સાથે પાલક ખાવાથી નુકસાન થઈ શકે છે

પાલકમાં આયરની માત્રા હોય છે જ્યારે દૂધમાં કેલ્શિયલ, બંનેના મિશ્રણથી તમને સમસ્યા થઈ શકે