પાર્લર જવાનો સમય નથી આ પેક આપશે ઇન્ટસન્ટ ગ્લો



આ ઘરેલુ પેક 5 મિનિટમાં આપશે ગ્લો



ઘરેલુ નુસખા મોંધી પ્રોડક્ટથી ઉત્તમ છે



તેનાથી નેચરલ નિખાર આવે છે



દહીં, હળદર, ગુલાબજળ મિકસ કરો



સારી રીતે ફેસની પેસ્ટ બનાવી લો



ચહેરા અને ગરદન પણ પેસ્ટ લગાવો



આ પેસ્ટને 30 મિનિટ લાગાવી રાખો



સાદા પાણીથી વોશ કરીને ક્લિન કરો



આ ફેસ પેકથી ઇન્સ્ટન્ટ નિખાર મળશે