જાયફળનું સેવન સ્વાસ્થ્યને ઘણા ફાયદા આપે છે



જાયફળ પાઉડર સ્વાસ્થ્યને માત્ર એક જ નહીં પરંતુ અનેક ફાયદા આપે છે



જાયફળમાં મેગ્નેશિયમ, ઝિંક, કોપર, પોટેશિયમ અને ફોસ્ફરસ જેવા તત્વો



જાયફળ ડાયાબિટિસના દર્દીઓ માટે ફાયદાકારક છે



મધુપ્રમેહ સાથે થતી અન્ય સમસ્યામાં પણ જાયફળ કારગર



ડાયાબિટિસમાં જાયફળનું સેવન બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરે છે



જાયફળના સેવનથી ઇન્સુલિનનું સ્તર વધારી શકાય છે



વધતા વજનને કન્ટ્રોલ કરવામાં પણ જાયફળ કારગર છે



યોગ્ય માત્રામાં જ તેનું સેવન કરવું જોઈએ



ડાયાબિટિસમાં રાત્રે સૂતા પહેલા જાયફળવાળું દૂધ પીવાથી ફાયદો