જાયફળમાં એન્ટીઓકિસડન્ટ ગુણ જોવા મળે છે

Published by: gujarati.abplive.com

જાયફળનો ઉપયોગ મસાલા તરીકે થાય છે

તેનો ઉપયોગ વાનગીઓમાં સ્વાદ વધારવા માટે કરાય છે

જાયફળમાં બળતરા વિરોધી ગુણો છે

જે શરીરમાં ક્રોનિક સોજાને ઘટાડે છે

જાયફળથી લોહીનો પ્રવાહ સ્વસ્થ રહે છે

અને બ્લડ પ્રેશર પણ સામાન્ય રહે છે

જાયફળમાં કેલ્શિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમની માત્રા હોય છે

જાયફળ કાર્ડિયોવેસ્ક્યુલર સિસ્ટમનું પણ રક્ષણ કરે છે

Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.