હાર્ટ અટેકના જોખમને ટાળે છે આ ઓઇલ

કૂકિંગમાં ઉપયોગ કરવાના જબરદસ્ત ફાયદા

ઓલિવમાં એન્ટીઓક્સીડેન્ટ જોવા મળે છે

ફ્રી રેડિકલ ડેમેજથી બચાવે છે.

ત્વચાને યંગ હેલ્ધી રાખવામાં કારગર

હૃદયના સ્વાસ્થ્ય માટે હિતકારી છે

ઓલિવમાં હાજર પોલિફેનોલ્સ

જે હાડકાં પર ફ્રી રેડિકલની અસર ઘટાડે છે

સામાન્ય રીતે રેડિકલ્સ હાડકાંને ક્ષીણ કરે છે.

ત્વચાના યંગ રાખવામાં પણ કારગર છે

ઓલિવ ઓઇલ આંખો માટે પણ હિતકારી

ઓલિવમાં મોનોસેચ્યુરેટેડ ફેટી એસિડ્સ છે

જે ધ્યાન કેન્દ્રિત કરવામાં કરે છે મદદ

તે મગજના કાર્યક્ષમતા સુધારે છે

. ઓલિવ ઓઇલ મેમરી બૂસ્ટ કરે છે