1 મહિનો ઓલિવ ઓઇલના યુઝથી શું થશે અસર

ઓલિવ ઓઇલના છે આ જબરદસ્ત ફાયદા

આ તેલમાં મોનો સેચુરેટેડ ફેટ મોજૂદ છે

જે પેટની ચરબી ઘટાડવામાં પણ કારગર છે.

ઓલિવ ઓઇલ સોજોને પણ ઓછો કરે છે.

તે એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે

આ તેલમાં વિટામિન ઇની પ્રચૂર માત્રા છે.

જે ચહેરા પર આવતી ફાઇન્સ લાઇન્સને રોકે છે.

ઓલિવ ઓઇલનો ઉપયોગ હાડકાને મજબૂત કરશે