ડુંગળી કાપતી વખતે તેમાં રહેલું પાણી બહાર આવે છે

Published by: gujarati.abplive.com

આ પાણી હવામાં મળીને ગેસ થાય છે

Published by: gujarati.abplive.com

આ ગેસ આંખોમાં પહોંચે ત્યારે બળતરા થાય છે

આવી પરિસ્થિતિમાં આંખોમાંથી પાણી આવે છે

આ પ્રક્રિયા સંપૂર્ણ રીતે કુદરતી હોય છે

પાણીમાં ડુંગળી કાપવાથી બળતરામાં ઘટાડો થાય છે

તીક્ષ્ણ ચપ્પુથી ડુંગળી કાપવાથી પાણી ઓછું આવે છે

નિષ્ણાતો મતે, આંખોમાં પાણી આવવું એ નુકસાનકારક નથી

Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.