નારિયેળ તેલ અને ડુંગળીનો રસ વાળ માટે ઉત્તમ વિકલ્પ છે

Published by: gujarati.abplive.com

તે ખરતા વાળને ઘટાડવામાં મદદ કરી શકે છે

Published by: gujarati.abplive.com

નારિયેળ તેલમાં ડુંગળીનો રસ ઉમેરવાથી વાળની વૃદ્ધિ ઝડપથી વધે છે

Published by: gujarati.abplive.com

ડુંગળીમાં સલ્ફર હોવાથી વાળ મજબૂત બને છે

Published by: gujarati.abplive.com

આ તેલ ડેન્ડ્રફ દૂર કરવામાં મદદરૂપ થઈ શકે છે

Published by: gujarati.abplive.com

આ તેલ સ્કાલ્પને પોષણ આપે છે

Published by: gujarati.abplive.com

વાળને નેચરલ શાઇન આપવામાં આ તેલ મદદ કરી શકે છે

Published by: gujarati.abplive.com

સૂકા અને ડેમેજ વાળને સુધારે છે

Published by: gujarati.abplive.com

આ તેલથી બ્લડ સર્ક્યુલેશનમાં સુધારો થાય છે

Published by: gujarati.abplive.com

વાળને હેલ્ધી બનાવવા માટે આ તેલનો વપરાશ કરી શકાય છે

Published by: gujarati.abplive.com

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે

Published by: gujarati.abplive.com