આપણે અવારનવાર સંતરા ખાઈને તેની છાલ ફેંકી દેતા હોઈએ છીએ

Published by: gujarati.abplive.com

પરંતુ તે વિટામિન C અને એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે

Published by: gujarati.abplive.com

સંતરાની છાલ સ્કીન કેર માટે ખુબ ઉપયોગી છે

Published by: gujarati.abplive.com

સંતરાની છાલને સૂકવીને તેનો પાવડર બનાવી લો. તેને દહીં-ગુલાબજળ સાથે ભેળવીને ચહેરા પર લગાવવાથી અને ગ્લો આવે છે.

Published by: gujarati.abplive.com

છાલના પાવડરનો સ્ક્રબ તરીકે ઉપયોગ કરવાથી ડેડ સ્કીન અને બ્લેકહેડ્સથી છુટકારો મળે છે

Published by: gujarati.abplive.com

તેમાં એન્ટી-બેક્ટેરિયલ ગુણો હોય છે, જે ખીલ (Pimples) ઘટાડવામાં મદદ કરે છે

Published by: gujarati.abplive.com

સંતરાની છાલને પાણીમાં ઉકાળીને તે પાણીને સ્પ્રે બોટલમાં ભરી લો. આ એક કુદરતી રૂમ ફ્રેશનર તરીકે કામ કરશે

Published by: gujarati.abplive.com

સ્ટીલના વાસણો કે નળ પર જામી ગયેલા સફેદ ડાઘ દૂર કરવા માટે સંતરાની છાલ ઘસવાથી તે ચમકી ઉઠે છે.

Published by: gujarati.abplive.com

જો તમને સ્કીન એલર્જી હોય, તો ચહેરા પર પ્રયોગ કરતા પહેલા પેચ ટેસ્ટ જરૂર કરવો

Published by: gujarati.abplive.com

તમામ માહિતી મીડિયા રિપોર્ટ પર આધારિત છે,અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો

Published by: gujarati.abplive.com