ઓર્ગેનિક ફૂડ્સ શરીરને સ્વસ્થ રાખે છે

જંતુનાશકોની દ્રષ્ટિએ ઓર્ગેનિક ફૂડ્સ વધુ ફાયદાકારક માનવામાં આવે છે.

એક મીડિયા રિપોર્ટ અનુસાર, લોકો માને છે કે ઓર્ગેનિક ફળો અને શાકભાજી સ્વાસ્થ્ય માટે વધુ સારા હોય છે

ઓર્ગેનિક ફૂડ્સમાં પરંપરાગત ફૂડ્સ કરતાં 25થી 30 ટકા ઓછા જંતુનાશકો હોય છે

ઘણા અભ્યાસો દર્શાવે છે કે ઓર્ગેનિક ફૂડ્સમાં વિટામિન અને પોષક તત્વોની માત્રા હોછી હોય છે

ગર્ભવતી સ્ત્રી અને નાના બાળકો માટે ઓર્ગેનિક ફૂડ્સ વધુ ફાયદાકારક હોય છે

ઓર્ગેનિક ફૂડ્સ ખરેખર સામાન્ય ફૂડ્સ કરતાં વધુ હેલ્ધી છે

પરંતુ મુખ્ય વાત એ છે કે ઓર્ગેનિક ફૂડ્સ ઓછા ખાવા જોઈએ

જે લોકો ઓર્ગેનિક ફૂડ્સ ખાય છે તેઓ ઘણીવાર કસરત કરીને અને સંતુલિત ડાયટ લઈને સારું સ્વાસ્થ્ય જાળવી રાખે છે

Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો