મોટા ભાગના લોકો સવારે નરણા કોઠે ગરમ પાણી પીવે છે



તે સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક માનવામાં આવે છે



ફંફાળું પાણી પીવાથી શરીરમાં અનેક ફાયદા થાય છે



હૃદયરોગના દર્દીઓએ હુંફાળું પાણી ન પીવુ જોઈએ



લો બ્લડ પ્રેશર ધરાવતા લોકોએ ગરમ પાણી ન પીવુ જોઈએ



ડિહાઇડ્રેશન અથવા નબળાઈથી પીડાતા લોકોએ ગરમ પાણી ન પીવું



તાવ અથવા ચેપ ધરાવતા લોકોએ પણ ગરમ પાણી ન પીવું



ગર્ભવતી સ્ત્રીઓએ પણ ગરમ પાણી પીતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જોઈએ



જો હવામાન પહેલેથી જ ખૂબ ગરમ હોય તો ગરમ પાણી પીવાનું ટાળવું



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો