ગુસ્સો અને ચીડિયાપણું અનુભવવું સ્વાભાવિક છે. જો કે, જ્યારે આ લાગણીઓ નિયંત્રણ બહાર થાય તો તે સ્વાસ્થ્ય સમસ્યાની નિશાની હોઈ શકે છે.

જો તમે વારંવાર ગુસ્સે થાઓ છો તો તે વિટામિન અને મિનરલ્સની ઉણપને કારણે હોઈ શકે છે.

વિટામિન બી6 અને બી12 મગજના યોગ્ય કાર્ય અને મૂડ માટે જરૂરી છે

તેની ઉણપ થાક, સુસ્તી, તણાવ અને ચીડિયાપણું તરફ દોરી શકે છે

વિટામિન ડીની ઉણપને ડિપ્રેશન, ચિંતા અને મૂડ સ્વિંગ સાથે જોડવામાં આવી છે

તે મૂડ-સ્થિર કરનારા હોર્મોન્સ ઉત્પન્ન કરવામાં મદદ કરે છે.

ઝિંક આપણા શરીરમાં માનસિક સ્વાસ્થ્ય જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

તમારે વિટામિન B6 અને વિટામિન B12થી ભરપૂર ખોરાક જેમ કે શાકભાજી, માંસ ખાવા જોઈએ.

તમે ઝિંક અને મેગ્નેશિયમ માટે માછલી, બ્રોકલી અને ફણગાવેલા અનાજ ખાવા જોઈએ.

Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો