આ બીમારીઓ સામે ઝઝૂમી રહેલા લોકોએ ભૂલથી પણ ના ખાવા જોઇએ આમળા



આમળા ખાવા આમ તો ફાયદાકારક છે પરંતુ કેટલાક લોકો માટે આમળા નુકસાનકારક સાબિત થઇ શકે છે.



આમળા ખાવાના અનેક ફાયદા છે. તે આપણી ઇમ્યૂનિટીને બૂસ્ટ કરે છે



આમળા બ્લડ સુગરને કંન્ટ્રોલ રાખવામાં મદદરૂપ છે



સાથે જ વાળ માટે પણ ખૂબ સારા હોય છે



જોકે વધુ એસિડિટી હોય તેવા લોકોએ આમળા ના ખાવા જોઇએ



સાથે જ સર્જરી કરી હોય તેવા લોકોએ આમળા ખાવાથી દૂર રહેવું જોઇએ કારણ કે તેનાથી બ્લીડિંગનો ખતરો રહે છે



ઓછા બ્લડ સુગર હોય તેવા લોકો માટે આમળા ખાવા યોગ્ય નથી



ગર્ભવતી મહિલાઓએ આમળા ખાવાથી પેટ ખરાબ થઇ શકે છે.



હાઇપરટેન્શન અને કિડની સંબંધિત સમસ્યા ધરાવતા લોકો માટે આમળા યોગ્ય નથી



Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો