કેરીમાં તમામ જરૂરી વિટામિન્સ અને મિનરલ્સ હોય છે

દરેક લોકો કેરી ખાવાનું પસંદ કરે છે

કેરી ધરતી પરનું સૌથી સ્વાદિષ્ટ ફળ છે

ડાયાબિટીસના દર્દીઓએ કેટલી માત્રામાં કેરી ખાવી જોઈએ

કેરીમાં 90% થી વધુ કેલરી તેની મીઠાશમાંથી આવે છે

આ જ કારણ છે કે કેરીનું સેવન દર્દીઓમાં બ્લડ સુગર વધારે છે

કેરીમાં ફાઈબર અને ઘણા એન્ટીઓક્સીડેન્ટ

કેરીમાં ફાઈબર વધુ હોય છે પરંતુ પ્રોટીનનું પ્રમાણ ઓછું હોય છે

દર્દીઓએ આહારમાં ખૂબ જ ધ્યાનથી સામેલ કરવી જોઈએ

ડાયાબિટીસના દર્દીઓએ ડૉક્ટરની સલાહ બાદ જ કેરી ખાવી જોઈએ