આ લોકોએ ભૂલથી પણ ન ખાવી જોઇએ ખાટી વસ્તુ

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

સાંધાના દુખાવાની સમસ્યામાં ખાટું ન ખાવું

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

એસિડિટી અને હાર્ટબર્નમાં પણ ખાટું ન ખાવું જોઇએ

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આ સમસ્યમાં ખાટું ખાવાથી બળતરા વધે છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ગળામાં ઇન્ફેક્શન હોય તેને ખાટું ન ખાવું જોઇએ

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

જેમને દાંતમાં સેન્સિટિવિટી તેમણે ખટાશ ન ખાવી

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

માઇગ્રેઇનની સમસ્યા હોય તો પણ ન ખાવું ખાટું

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

પેટમાં અલ્સર હોય તો ભૂલથી પણ ન ખાવું ખાટુ

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

યુરિક એસિડની સમસ્યામાં ખાટું ન ખાવું

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ત્વચાની એલર્જીમાં પણ ખાટું ખાવું ન જોઇએ

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ખાટું ખાવાથી ખંજવાળની સમસ્યા વધી શકે છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ