ત્રિફળા એક એવી આયુર્વેદિક ઔષધિ છે જે શરીરની કાયાકલ્પ કરી શકે છે



નબળા શરીરને એનર્જી પૂરી પાડે છે ત્રિફળા



ત્રિફળા અર્થાત્ હરડે, બહેડા અને આમળાનું ચૂર્ણ



હરડે હૃદય અને મગજ માટે ટોનિકની જેમ કામ કરે છે



આમળા રોગ પ્રતિકારક શક્તિ વધારે છે



બહેડા કફદોષનાશક અને કેશવર્ધક છે



આમ ત્રિફળા ચૂર્ણ વાત,પિત્ત અને કફ નાશક છે



તમારે કબજિયાતથી છુટકારો મેળવવો હોય તો રાત્રે ત્રિફળાનું ચૂર્ણ લો



આયુર્વેદમાં આંખના રોગોમાં ત્રિફલા ચૂર્ણનું વિશેષ મહત્વ છે



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે