અનાનસમાં કેલરી ઓછી હોય છે

Published by: gujarati.abplive.com

જે વજન ઘટાડવા માટે શ્રેષ્ઠ છે

તેમાં વિટામિન C અને ફાઇબર છે

જેનાથી ભૂખ નિયંત્રણમાં રહે છે

તેમાં રહેલુ બ્રોમેલીન એન્ઝાઇમ પાચન સુધારે છે

તેમાં રહેલા ફાઇબરથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે

અનાનસ શરીરને હાઈડ્રેટ રાખવામાં મદદ કરે છે

અનાનસ વધુ પોષક તત્વો ધરાવે છે

વજન નિયંત્રણમાં અનાનસ સહાયક છે

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે