પિસ્તા અને બદામ શરીરના સ્વાસ્થ માટે લાભદાયી છે

Published by: gujarati.abplive.com

બદામ મગજની શક્તિ વધારે છે

પિસ્તા હૃદયના સ્વાસ્થ્ય માટે લાભદાયી છે

બદામમાં વિટામિન E હોય છે

પિસ્તામાં ફાઈબર અને પ્રોટીન હોય છે

પિસ્તાથી વજન નિયંત્રણમાં રહે છે

બદામથી હાડકાં મજબૂત થાય છે

પિસ્તા બ્લડ શુગરને સંતુલિત રાખે છે

શરીરની જરૂર મુજબ પિસ્તા કે બદામ પસંદ કરવા જોઈએ

Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી