જલદારુમાં કેલરી ખૂબ ઓછી હોય છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે.

Published by: gujarati.abplive.com

વજન ઉતારવા માંગતા લોકો માટે આ ફળ એક શ્રેષ્ઠ વિકલ્પ છે.

Published by: gujarati.abplive.com

તેમાં રહેલા એન્ટીઑકિસડન્ટ મગજને સ્વસ્થ રાખવા મદદરૂપ છે.

Published by: gujarati.abplive.com

સ્વસ્થ મગજ અને માનસિક સ્વાસ્થ્ય માટે જલદારુનું સેવન કરો.

Published by: gujarati.abplive.com

તેમાં વિટામિન K અને B6 હોવાથી આંખોનું તેજ વધે છે.

Published by: gujarati.abplive.com

દૃષ્ટિ સુધારવા અને આંખોની સુરક્ષા માટે આ ફળ ગુણકારી છે.

Published by: gujarati.abplive.com

આયર્ન અને પોટેશિયમ રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.

Published by: gujarati.abplive.com

તેમાં રહેલા વિટામિન્સ શરીરને ચેપ સામે લડવાની શક્તિ આપે છે.

Published by: gujarati.abplive.com

જલદારુ ખાવાથી હાડકાની ઘનતા વધે છે અને તે મજબૂત બને છે.

Published by: gujarati.abplive.com

તે ઓસ્ટીયોપોરોસિસ જેવી ગંભીર બીમારીનું જોખમ ઘટાડે છે.

Published by: gujarati.abplive.com