સ્કિનને એવરયંગ રાખે તે આ ફળ



સ્કિન પર વધતી ઉંમરને ઓછી કરે છે



દાડમના સેવનના 6 અદભૂત ફાયદા



બ્લડ શુગર લેવલને કંટ્રોલ દાડમ



વૃદ્ધત્વના લક્ષણો ઘટાડવાનો ગુણ છે.



દાડમ કેન્સરનું જોખમ પણ ઘટાડે છે.



વજન ઘટાડવામાં પણ કારગર છે દાડમ



નબળાઈને દૂર કરીને એનર્જી પ્રદાન કરે છે.



એક દાડમ 234 કેલરી ઉર્જા મળે છે.



તેમાં આયર્ન, કેલ્શિયમ, પોટેશિયમ છે



પ્રોટીન, વિટામીનB, C ભરપૂર માત્રામાં છે.



દાડમમાં વૃદ્ધત્વના લક્ષણો ઘટાડવાનો ગુણ છે



રોજ એક દાડમનું સેવન સ્કિને રાખશે એવરયંગ