બટાકાનો ગ્લાયસેમિક ઈન્ડેક્સ વધુ હોય છે

Published by: gujarati.abplive.com

તે બ્લડ સુગરને ઝડપથી વધાવી શકે છે

Published by: gujarati.abplive.com

શક્કરિયા ખાવાથી સુગર કંટ્રોલમાં રહે છે

Published by: gujarati.abplive.com

શક્કરિયામાં ફાઈબર વધુ હોય છે

Published by: gujarati.abplive.com

શક્કરિયા પોષક તત્વોથી ભરપૂર હોય છે

Published by: gujarati.abplive.com

ડાયાબિટીસમાં શક્કરિયા સારો વિકલ્પ હોઈ શકે છે

Published by: gujarati.abplive.com

તળેલું ખાવાના બદલે બાફેલું પસંદ કરો

Published by: gujarati.abplive.com

શક્કરિયાને ડાયાબિટીસ માટે સુરક્ષિત માનવામાં આવે છે

Published by: gujarati.abplive.com

શક્કરિયા બ્લડ સુગરને નિયંત્રિત રાખે છે

Published by: gujarati.abplive.com

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે

Published by: gujarati.abplive.com