પાણીનો વિકલ્પ ચા અને કોફી નથી

Published by: gujarati.abplive.com

ચા અને કોફીમાં કેફીન હોય છે

Published by: gujarati.abplive.com

જે ડિહાઇડ્રેશનને વધારી શકે છે

Published by: gujarati.abplive.com

વધુ કોફી પીવાથી શરીરમાં પાણીની ઉણપ થાય છે

Published by: gujarati.abplive.com

પાણી હાઇડ્રેશન માટે સૌથી શ્રેષ્ઠ હોય છે

Published by: gujarati.abplive.com

ચા તાત્કાલિક તાજગી આપે પણ હાઇડ્રેશન નહીં

Published by: gujarati.abplive.com

કોફી યુરિનને વધાવે છે

Published by: gujarati.abplive.com

શરીરને સંતુલિત પાણીની જરૂર રહે છે

Published by: gujarati.abplive.com

ડિહાઇડ્રેશનથી થાક અને માથાનો દુખાવો થઈ શકે છે

Published by: gujarati.abplive.com

દિવસભર પૂરતું પાણી પીવું જરૂરી હોય છે

Published by: gujarati.abplive.com

ચા અને કોફી મર્યાદિત પ્રમાણમાં જ લેવી જોઈએ

Published by: gujarati.abplive.com

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે

Published by: gujarati.abplive.com