આજકાલ લોકો માનસિક તણાવથી વધુ પરેશાન છે

જેના કારણે સારી ઉંઘ પણ લઈ શકતા નથી અને બીમારીનો ભોગ બને છે

તમે કેટલીક સરળ ટીપ્સ ફોલો કરીને તેમાથી રાહત મેળવી શકો છો

જ્યારે પણ ચિંતા થાય ત્યારે 5 મિનિટ માટે ઊંડા શ્વાસ લેવાની કસરત કરો.

સૂતા પહેલા ઓછામાં ઓછી 1 કલાક મોબાઈલ અને સોશિયલ મીડિયાથી દૂર રહો

માનસિક સ્વાસ્થ્ય માટે 7-8 કલાકની ગાઢ ઊંઘ અત્યંત અનિવાર્ય છે

મનગમતું સંગીત સાંભળો, પુસ્તક વાંચો અથવા પેઈન્ટિંગ કરો. તેનાથી હેપ્પી હોર્મોન્સ વધે છે.

રોજ 20 મિનિટ ચાલવું

યોગ કરવાથી મન પ્રફુલ્લિત રહે છે

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે