રાજમા પ્રોટીનનો સારો સ્ત્રોત છે

Published by: gujarati.abplive.com

શાકાહારીઓ લોકો માટે રાજમાને પ્રોટીનનો ઉત્તમ વિકલ્પ માનવામાં આવે છે

રાજમા શરીરને મજબૂત બનાવી શકે છે

રાજમામાં ફાઇબર વધુ હોય છે

પાચન માટે રાજમા સારું વિકલ્પ હોય છે

રાજમા ખાવાથી લાંબા સમય સુધી પેટ ભરેલું રહે છે

વજન ઘટાડવામાં રાજમા મદદરૂપ બને છે

રાજમામાં આયર્ન અને મિનરલ્સ પણ હોય છે

નિયમિત તેના સેવનથી એનર્જી લેવલ સુધરી શકે છે

100 ગ્રામ ઉકાળેલા રાજમામાં આશરે 7થી 8 ગ્રામ પ્રોટીન હોઈ શકે છે

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે