Protein powder has a harmful effect on the body પ્રોટીન પાવડરની શરીર પર થાય છે ખતકનાક અસર પ્રોટીન પાવડરનું સેવન નુકસાનકારક છે મસલ્સ પાવર વધારવા લોકો કરે છે સેવન પ્રોટીન પાવડરનું સેવન હિતાવહ નથી પ્રોટીન પાવડરના સેવનથી હાર્ટઅટેકનું વધે છે જોખમ ફેટી લિવરની પણ વધી શકે છે સમસ્યા આ પાવડરનો આડેઘડ ઉપયોગ નુકસાન કરે છે બ્લડ પ્રેશરમાં અચાનક વધારો કરી શકે છે પ્રોટીન પાવડરથી હૃદયના ધબકારા વધે છે. ગેસ પેટ ફુલાઇ જવું સહિતની મુશ્કેલી પડે છે પાચન તંત્ર પર વિપરિત અસર પડે છે.