પ્રોટીન પાઉડર લેવું દરેક માટે જરૂરી નથી

Published by: gujarati.abplive.com

દૂધ, દાળ, કઠોળ, અખરોટ અને પનીર જેવા ખોરાકથી પૂરતું પ્રોટીન મળી શકે છે

જે લોકો જિમમાં કસરત કરે છે તેમને પ્રોટીનની જરૂર પડી શકે છે

એવામાં પ્રોટીન પાઉડર ઝડપી વિકલ્પ બની શકે છે

પરંતુ બિનજરૂરી ખોરાક વધુ માત્રામાં લેવાથી પાચનમાં મુશ્કેલી અને કિડની પર દબાણ વધાવી શકે છે

એટલે પ્રોટીન પાઉડર જરૂરી છે કે નહીં તે તમારા ડાયટ, શરીરની જરૂરિયાત અને કસરતના લેવલ પર આધારિત છે

શક્ય હોય તો ડૉક્ટર અથવા ન્યુટ્રિશનિસ્ટની સલાહ લઈને જ યોગ્ય પ્રોટીન પસંદ કરવું સારું

Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર માહિતી પર આધારિત છે. ABP અસ્મિતા કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.