ઘઉંમાં કાર્બોહાઈડ્રેટ્સ વધુ પણ પ્રોટીન મર્યાદિત માત્રામાં હોય છે.

Published by: gujarati.abplive.com

સોયાબીનનો લોટ ઉમેરવાથી રોટલીનું પોષણ સ્તર ઝડપથી વધી જાય છે.

Published by: gujarati.abplive.com

ચણાનો લોટ એટલે કે બેસન પ્રોટીન અને ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત છે.

Published by: gujarati.abplive.com

રાગીનો લોટ હાડકાં અને લોહી માટે કેલ્શિયમ આયર્ન પૂરા પાડે છે.

Published by: gujarati.abplive.com

શરીરના વિકાસ માટે ક્વિનોઆનો લોટ એમિનો એસિડ પૂરો પાડે છે.

Published by: gujarati.abplive.com

અળસી અને કોળાના બીજ હેલ્ધી ફેટ્સ અને ફાઈબર પ્રદાન કરે છે.

Published by: gujarati.abplive.com

બદામ મગફળીનો પાવડર સ્નાયુઓ અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે.

Published by: gujarati.abplive.com

મગ કે અડદની દાળનો પાવડર લોટમાં ભેળવવાથી પોષણ વધે છે.

Published by: gujarati.abplive.com

પનીર કે ફણગાવેલા અનાજની સ્ટફિંગવાળી રોટલી વધુ હેલ્ધી બને છે.

Published by: gujarati.abplive.com

કોઈપણ આહારમાં ફેરફાર કરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.

Published by: gujarati.abplive.com