મૂળા પાચન શક્તિ વધારે છે

Published by: gujarati.abplive.com

કબજિયાત દૂર કરવામાં તે મદદરૂપ છે

મૂળા લીવરને સ્વસ્થ રાખે છે

તેમાં ફાઇબર ભરપૂર હોય છે

મૂળા શરીરમાંથી ઝેરી તત્વો દૂર કરે છે

વજન ઘટાડવામાં મૂળા લાભદાયક છે

મૂળા રોગપ્રતિકારક શક્તિ વધારે છે

હૃદયના આરોગ્ય માટે તે ફાયદાકારક છે

ત્વચાને ચમકદાર બનાવવામાં મૂળા મદદ કરે છે

Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.