થાઈરોઇડની સમસ્યામાં મૂળો મર્યાદિત માત્રામાં ખાવો જોઈએ

Published by: gujarati.abplive.com

પેટમાં અલ્સર અથવા એસિડિટી વધુ હોય તો મૂળો ટાળવો જોઈએ

ગેસની તકલીફમાં મૂળો ઓછો ખાવો લાભદાયી છે

લો બ્લડ પ્રેશર ધરાવતા લોકો માટે મૂળો નુકસાનકારક શકે

પિત્તની સમસ્યા હોય તો મૂળો તકલીફ વધારે છે

કિડની સ્ટોનના દર્દીઓએ ડોક્ટરની સલાહથી જ મૂળો ખાવો

એલર્જી હોય તો મૂળાથી દૂર રહેવું જોઈએ

વધારે માત્રામાં મૂળો ખાવાથી પેટમાં દુખાવો થાય છે

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે