મૂળા પોષક તત્વો, વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર હોય છે



મૂળાનું સેવન કરવાથી તમે બીમારીથી બચી શકો છો



મૂળા ખાવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે



તેમાં પ્રોટીન અને ફાઈબર પૂરતી માત્રામાં હોય છે



મૂળામાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે



મૂળાનો રસ સોજો મટાડવામાં અસરકારક



મૂળા કિડનીને શુદ્ધ કરવામાં મદદ કરે છે



નાક, ગળા, શ્વાસ નળી અને ફેફસામાં થતી બળતરાને રોકવામાં મદદ કરે છે



તે લોહીના પ્રવાહને નિયંત્રિત કરીને બ્લડ પ્રેશર ઘટાડે છે



આજે જ તમારા ડાયેટમાં મૂળાને સામેલ કરો