રોજ કિશમિશનું સેવન કરવાથી શરીર પર શું થાય છે અસર

પલાળેલી કિશમિશના ફાયદા

કિશમિશ ફાઇબરથી ભરપૂર છે.

કિશમિશ આયરનનો સારો સ્ત્રોત છે.

હિમોગ્બીનની કમીને દૂર કરે છે કિશમિશ

કેલ્શિયમ, મેગ્નેશિયમનો સારો સ્ત્રોત

100 ગ્રામ કિશમિશમાં 50 mg કેલ્શિયમ

દાંત અને હાડકાને મજબૂત બનાવે છે.

પલાળેલ કિશમિશ ઇમ્યુનિટી બૂસ્ટર છે

પેટને સાફ રાખે છે કિશમિશનું સેવન

કિશમિશમાં સ્વાસ્થ્યવર્ધી ગુણનો ભંડાર

રોજ સેવનથી ઉપરોક્ત થાય છે ફાયદા