ઉનાળાની શરુઆત થતા જ માર્કેટમાં કાચી કેરી આવવા લાગે છે



કાચી કેરી દરેક લોકોને પ્રિય હોય છે



જોકે કાચી કેરી ખાવાના અનેક ફાયદા છે



કાચી કેરી હીટ સ્ટ્રોકથી બચાવવામાં મદદરૂપ છે



વિટામિન સીનો સારો સ્ત્રોત હોવાથી કાચી કેરી રોગપ્રતિકારક શક્તિ વધારે છે



શુગર લેવલને કંટ્રોલ કરે છે



હૃદયને સ્વસ્થ રાખવામાં અસરકારક છે



કેન્સરનું જોખમ ઘટાડે છે



એસિડિટી દૂર કરે છે



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો