ચીઝ અસલી છે કે નકલી તે જાણવું હવે છે ખૂબ જ સરળ કામ.

Published by: gujarati.abplive.com

ચીઝના ટુકડાને ગરમ પાણીમાં 10 મિનિટ સુધી પલાળી રાખો.

Published by: gujarati.abplive.com

અસલી ચીઝ ગરમ પાણીમાં ધીમેથી ઓગળી દુધિયા રંગનું રહે.

Published by: gujarati.abplive.com

માઇક્રોવેવમાં ગરમ કરવાથી અસલી ચીઝ ઝડપથી મેલ્ટ થાય.

Published by: gujarati.abplive.com

નકલી ચીઝ ગરમ કરવા છતાં બરાબર ઓગળતું નથી અને ચીપકે.

Published by: gujarati.abplive.com

ચીઝ પર આયોડિનના ટીપાં નાખો, જો કાળું થાય તો તે નકલી.

Published by: gujarati.abplive.com

અસલી ચીઝ ક્યારેય તેનો સફેદ ક્રીમી રંગ છોડતું નથી.

Published by: gujarati.abplive.com

ચીઝના પેકેટ પર એનાલોગ કે વેજીટેબલ ઓઈલ લખ્યું હોય ચેક.

Published by: gujarati.abplive.com

અસલી ચીઝ હંમેશા દૂધમાંથી જ બનાવવામાં આવતું હોય છે.

Published by: gujarati.abplive.com

બજારમાં મળતી ચીઝની ખરાઈ કરવા માટે લેબલ ચોક્કસ વાંચો.

Published by: gujarati.abplive.com