રોજ ખાવામાં આવતા ચોખા અસલી છે કે નક્લી તે ઘરે જાણો.

Published by: gujarati.abplive.com

1 ગ્લાસ પાણીમાં 1 ચમચી ચોખા નાખવાથી સાચી ખબર પડે છે.

Published by: gujarati.abplive.com

જો અસલી ચોખા હશે તો તે પાણીના તળિયે બેસી જાય છે.

Published by: gujarati.abplive.com

પ્લાસ્ટિકના નકલી ચોખા પાણીની ઉપર તરવા લાગે છે.

Published by: gujarati.abplive.com

ચોખા સળગાવતા પ્લાસ્ટિક જેવી ગંધ આવે તો તે નકલી છે.

Published by: gujarati.abplive.com

ગરમ તેલમાં નાખતા નકલી ચોખા પીગળીને ચોંટી જાય છે.

Published by: gujarati.abplive.com

નકલી ચોખા વધુ ચમકીલા અને એક સરખા આકારના હોય છે.

Published by: gujarati.abplive.com

અસલી ચોખાનો દરેક દાણો એક સરખો હોતો જ નથી.

Published by: gujarati.abplive.com

રાંધતી વખતે નકલી ચોખા બરાબર ચડતા કે ફૂલતા નથી.

Published by: gujarati.abplive.com

આ સરળ ઘરગથ્થુ ટેસ્ટથી ભેળસેળની શંકા તુરંત દૂર કરો.

Published by: gujarati.abplive.com